Shree Nootan Kelavani Mandal Valsad Governed
SMT. J.P. SHROFF ARTS COLLEGE
Affiliated to Veer Narmad South Gujarat University

 02632 243909
 jpsacoll@yahoo.com
Download Prospectus

Affiliated with Veer Narmad South Gujarat University, Surat.            College with Potential for Excellence - 2016.            Best College Award 1984-85.            Accredited 'B' Grade by NAAC, AAA-G 'A' GRADE.            Re-Accredited 'B' Grade by NAAC, AAA-G 'B' GRADE.            Holder of 3 Guinness World Records.            Holder of Limca Book of Records.            GSIRF Three Star           


This section describes about the college.


માનવજાત સાથે તાદાત્મય સાધવા માટે વિધાર્થીને સક્ષમ કરવો. વિધાર્થીઓને બુધ્ધિઆંક,આવેગિકઆંક અને સામાજિકઆંકનાં આદર્શ સંયોજનરુપ બનાવવા. વિધાર્થીઓમાં હકારાત્મક અભિગમ અને નૈતિક મુલ્યોને કેળવીને તેમની ક્ષમતાઓને વિકસાવવી. વિધાર્થીઓમાં બૌધ્ધિક અને શારીરિક વિકાસ માટે શિસ્તબધ્ધ અને તંદુરસ્ત વાતાવરણ પુરુ પાડવું. 


  • સંસ્થાનું દર્શન એના મુદ્દ્રાલેખ ‘તેજસ્વિનાવધિમસ્તુ’ માં શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. 
  • કોલેજનાં હીરને પ્રગટાવીને માનવ વિધાનાં શિક્ષણમાં અમારા વિસ્તરમાં સીમા ચિન્હ સ્થાપિત કરવું. 
  • આદર્શ નાગરિક બનાવી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું. 
  • આધુનિક સમયનાં પડકારો ઝીલવા અને હરીફાઇને જીતવા માટે વિધાર્થીને સજ્જ કરવો. 

  • Support the vision and mission of the college
  • Intellectual Excellence
  • Integrity
  • Social Responsibility 
  • Promote continuous improvement 
  • Encourage creativity and innovation