Shree Nootan Kelavani Mandal Valsad Governed
SMT. J.P. SHROFF ARTS COLLEGE
Affiliated to Veer Narmad South Gujarat University

 02632 243909
 jpsacoll@yahoo.com
Download Prospectus

Affiliated with Veer Narmad South Gujarat University, Surat.            College with Potential for Excellence - 2016.            Best College Award 1984-85.            Accredited 'B' Grade by NAAC, AAA-G 'A' GRADE.            Re-Accredited 'B' Grade by NAAC, AAA-G 'B' GRADE.            Holder of 3 Guinness World Records.            Holder of Limca Book of Records.            GSIRF Three Star           

અગત્યની સૂચના

SC  તથા STના દરેક વિધાર્થીઓએ શિષ્યવ્રુત્તિના ફોર્મ ઓનલાઇન 

ભરવાના છે અને ઓનલાઇન ફોર્મ ભર્યાની પ્રિન્ટ  ઓફીસમાં  જમાં કરાવવાની રહેશે.

      ઓનલાઇન  ફોર્મ   ભરવાની છેલ્લી તારીખ ૧૫/૦૨/૨૦૧૯ છે.

જે વિધાર્થી ઓનલાઇન ફોર્મ ભરશે નહી, તેને શિષ્યવ્રુત્તિ મળશે નહી,

જેની સંપૂર્ણ જવાબદારી  વિધાર્થીની રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે  https://www.digitalgujarat.gov.in

કોલેજ છત્ર શરૂ થયાની તા. 12/06/2019  કોલેજ છત્ર પૂરૂ થયાની 

તા. 24/04/2020   

તેમજ આપણી કોલેજનું:- Mrs.J.P.Shroff Arts College

Institution Type :- Grant in Aid

 

શિષ્યવ્રુત્તિ અરજી ફોર્મ સાથે જોડવાના પત્રકો ફ્રેશ ફોર્મ,રીન્યુઅલ ફોર્મ

સાથે જોડવાના પત્રકો

1.આધારકાર્ડની ઝેરોક્ષ નકલ      2. બેન્ક પાસબૂકની ઝેરોક્ષ નકલ

3. ગયા વર્ષનો પિતાનો આવકનો દાખલો. 4. જાતીના દાખલાની પ્રમાણીત

    નકલ. 5. ધોરણ-12ની એલ.સી. પ્રમાણીત નકલ.

6. ધોરણ-10 અને 12ની બધીજ માર્કશીટની પ્રમાણીત નકલ.

7.વચ્ચે ગેપ હોય તો રૂ. 20/-ના સ્ટેમ્પ પેપર ઉપર ગેપ દરમ્યાન તમે કોઇ પણ્

  સરકારી ખાનગી અભ્યાસ કે નોકરી કરેલ નથી તેવુ સોગંદનામું તેના ઉપર 

સરકારી વકીલની મહોર ( નોટરીની સહી) કરાવવી.