Shree Nootan Kelavani Mandal Valsad Governed
SMT. J.P. SHROFF ARTS COLLEGE
Affiliated to Veer Narmad South Gujarat University

 02632 243909
 jpsacoll@yahoo.com
Download Prospectus

Affiliated with Veer Narmad South Gujarat University, Surat.            College with Potential for Excellence - 2016.            Best College Award 1984-85.            Accredited 'B' Grade by NAAC, AAA-G 'A' GRADE.            Re-Accredited 'B' Grade by NAAC, AAA-G 'B' GRADE.            Holder of 3 Guinness World Records.            Holder of Limca Book of Records.            GSIRF Three Star           

NAAC
વિદ્યાર્થી સંતોષ સર્વેક્ષણ

કાયટેરીયન –II –શિક્ષણ શીખવવું અને મૂલ્યાંકન

NAAC ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી Student Satisfaction Survey (વિદ્યાર્થી સંતોષ સર્વેક્ષણ) કરી રહ્યું ચ્હે. વિદ્યાર્થીએ બધા જ સવાલોના જવાબા નીચેના માળખામાં પોતાના જવાબ પૂરી નિષ્ઠાથી આપવાના છે. વિદ્યાર્થીની ઓળખ છતી કરવામાં આવશે નહી.







પ્રશ્નાવલી ભરવા માટેનાં સૂચનો :

  • દરેક પ્રશ્નોનાં જવાબ આપવા ફરજિયાત છે .
  • દરેક પ્રશ્નોનાં પાંચ વિકલ્પો છે. સૌથી વધુ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
  • પ્રશ્ન નંબર 21 ગુણવત્તાત્મક પ્રશ્ન છે જે વિદ્યાર્થીને સૂચનો અથવા સુધારા સૂચવવા માટેની તક પૂરી પાડે છે વિદ્યાર્થી સંસ્થાની નબળાઈઓ પણ અહીં જણાવી શકે છે. (તમારા સૂચનો ફક્ત શીખવા- શીખવવાની પ્રક્રિયા માટે જ મર્યાદિત રાખવા)

Criterion II – Teaching-Learning and Evaluation
Student Satisfaction Survey on Teaching Learning Process
Following are questions for online student satisfaction survey regarding teaching learning process.

Please select any one option you think is appropriate.





















I declare that all the data which I have provided are true in my knowledge and I agree with it.