ફીનીશીંગ સ્કૂલ નોટીસ

29/04/2020 | 1 year ago

શ્રીમતી જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડનાં તમામ વિધાર્થીઓને જણાવવાનું કે ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર  દ્વારા રાજ્યના તમામ વિધાર્થીઓ માટે, ફીનીશીંગ સ્કૂલ અંતર્ગત ઓનલાઇન WEBINAR સિરિઝનું 1st May 2020 થી આયોજન કરવામાં આવ્યુ છે. ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૧૯-૨૦ના(તમામ સેમેસ્ટર ના) રસ ધરાવતાં વિધાર્થીઓએ નીચે આપેલ લીંક ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
લીંક :- 

https://forms.gle/njrXbj4gYHam4LH78


નોધ:- લેક્ચર સીરીજ નો સમય ૯ : ૧૧ રેહશે.        જેમણે રેગ્યુલર  ફીનીશીંગ સ્કૂલ ના વર્ગો પૂર્ણ કર્યા છે. તે પણ આ સીરીજ લાભ લઇ શક્શે.         સીરીજ પૂર્ણ કરનારને સર્ટિફીકેટ આપવામાં આવશે.
    લેક્ચર સીરીજમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ  ૩૦/૦૪/૨૦૨૦-  2 વાગ્યા સુધીમાં રજિસ્ટ્રેશન 
    કારાવવુ જરૂરી છે. મોડામાં મોડુ  ૧/૦૫/૨૦ સવારે ૧૧:૦૦         
સંપર્ક:- ડો. જી.એન. પટેલ    મો. ૯૪૨૯૩૪૬૭૦૭