Principal's Message

શ્રીમતી જે પી શ્રોફ્ આર્ટસ કોલેજ પરિવાર આપ સૌ નું હાર્દિક સ્વાગત કરતા ધન્યતાઅનુભવે છે. જે પી શ્રોફ્ આર્ટસ કોલેજ 1956 થી અસ્તિત્વ આવી.
શિસ્ત પાલન અહી ની આગવી વિશિષ્ટતા છે. ગુણવતાયુક્ત અને અસરકારક અધ્યાપન દ્વરા વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ વિદ્યાકીય વિકાસ થાય એજ કોલેજ નો મુખ્ય હેતુ છે.

-- Principal H. A. Parmar